સચ્ચા દોસ્ત રિપોર્ટર પરબત કુમાર ની રિપોર્ટ -ગુજરાત રાજ્યના આલ મીડિયા જર્નલિસ્ટ વેલ્ફેર એસોસિએશન પ્રદેશ મહાસચિવ નરેશ ચૌહાણ અને તેમના સહયોગી શ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ સમાજસેવી, શ્રી રાહુલ ભાઈ સોની, શ્રીદીપકભાઈ,શ્રી મિલન ભાઈ,શ્રીભાવેશભાઈ ચૌહાણ, શ્રીનરેશ ભાઈ, પ્રજાપતિ ,શ્રીમનોજભાઈ તોમર ,શ્રી ખેંગાર ભાઈ ,શ્રી જસુભાઈ, અને વિઠ્ઠલ વેલોસિટી સોસાયટી ના તમામ લોકોની ઉપસ્થિત માં શ્રી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગણપતિ નાં આગમન થી લોકોને ભાવના એક બીજા ના પ્રેમ ના પ્રતિક ગણપતિ બાપ્પા ના જયકારા સાથે ભાવુક થતા લોકોને જોઈને જાણવા મળ્યું કે 10 દિવસ ના ગણપતિ પ્રેમ આસ્થા અને ખુશી સાથે હમે અલગ અલગ નથી પરંતુ એક સાથે સીએ એ તમામ સોસાયટી ના સભ્યો ને સાથે જોઇને જાણવા મળ્યું